Duration 5:44

બેસન દૂધી ની સ્વાદિષ્ટ વાનગી - besan dudhi ni vangi - recipes in gujarati - kitchcook

12 397 watched
0
137
Published 21 May 2020

સામગ્રી :--- 1 વાટકી બેસન 1 વાટકી રવો 1 વાટકી દૂધી ખમણેલી (300-350 ગ્રામ) મીઠું 1.5 વાટકી પાણી 1/4 ચમચી હળદળ 2 ચમચી તેલ 1/2 ચમચી જીરૂં 2 ચપટી હિંગ 1/2 ચમચી લાલ મરચું 1/2 ચમચી ધાણાજીરું 1/4 ચમચી ગરમ મસાલો 1/4 કપ ધાણાભાજી તળવા તેલ જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો. ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો. ને તમે જો તમે મારી ચેનલ ને subscribe ના કરી હોય તો જરૂર કરજો ને બેલ ને દબાવજો. જેથી મારી નવી રેસીપી મુકુ એટલે તમને મેસેજ મળી જાય બધા કરતા પહેલા . આ ફ્રી છે. #kitchcook #kitchcookrecipe #kitchcookgujarati SUBSCRIBE It's Free :-- /channel/UCQbuOiEOHckt7jh85MhlBnw ---------------------------------------------------------------------------------- CONNECT ON Website :-- http://www.kitchcook.in/ YouTube:-- /c/kitchcook Pinterest:-- https://in.pinterest.com/kitchcook/ Facebook :-- https://www.facebook.com/kitchcook Instagram :-- https://www.instagram.com/kitchcooks/ Twitter :-- https://twitter.com/KitchCooks ------------------------------------------------------------------------

Category

Show more

Tags

Comments - 4